શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી
જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી નેત્રંગ પોલીસ:
પોલીસ મહાનીરીક્ષક એમ.એસ.ભરાડા I/C વડોદરા રેન્જ વડોદરાતથા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા ભરૂચ તથા હાલ ઈન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી હિંમકરસીંગ નર્મદાતથા નાયબ પોલીસ અધીક્ષક શ્રી ચિરાગ દેસાઈઅંકલેશ્વર ડીવીઝન અંકલેશ્વરનાઓએ પો.સ્ટે.વિસ્તારમાં પ્રોહી/જુગાર પ્રવૃતિઓ ઉપર સતત વોચ રાખી ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના અનુસંધાને આજરોજ નેત્રંગ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે મોટા જાંબુડા ગામે બેગમ ફળીયામાં આવેલ ક્રિકેટનાં મેદાન નજીક વાંસના ઝુંડની વચ્ચે ખુલ્લી જગ્યામાં મોટા જાંબુડા ગામનો સંજયભાઇ હરીસીભાઇ વસાવાનો ગામનાં તેમજ અલગ અલગ ગામનો ઇસમોને ભેગા કરીપત્તા પાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડે છે.” જે બાતમી આધારે ઉપરોક્ત જગ્યાએ પંચો સાથે રેઈડ કરતા સ્થળ ઉપર કુલ-૦૪ આરોપી પકડાઈ ગયેલ તે ચારેય આરોપીઓની અંગ જડતીમાંથી રોકડા રૂપિયા ૪૫૭૦/- તથા દાવ ઉપરથી મળેલા રોકડા રૂ.૭૩૨૦/- મળી કુલ રોકડા રૂ.૧૧,૮૯૦/- તથા કુલ મોબાઇલ ફોન નંગ.૦૩ કુલ કિં.રૂ.૧૫૦૦/- તથા મો.સા.નંગ.-૩ કીં.રૂ.૮૦,૦૦૦/-મળી કુલ કિં.રૂ.૯૩,૩૯૦/ નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. (૧) સંજયભાઇ હરીસીંગભાઇ વસાવા (૨) નિલેશભાઇ અમરસીંગભાઇ વસાવા (૩) પ્રભુભાઇ માલજીભાઇ વસાવા ત્રણેવ રહે. મોટા જાંબુડા, તા.નેત્રંગ, જી.ભરૂચ (૪) હિરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મો.સા નંબર GJ-22-M-2470 નો ચાલક (૫) હિરો હોન્ડા કંપનીની સ્પ્લેન્ડર મો.સા નં.GJ-05-DN-2417 નો ચાલક પકડાયેલ મુદામાલ :-આરોપીઓની અંગ જડતીમાંથી રોકડા રૂપિયા ૪૫૭૦/- તથા દાવ ઉપરથી મળેલા રોકડા રૂ.૭૩૨૦/- મળી કુલ રોકડા રૂ.૧૧,૮૯૦/- તથા કુલ મોબાઇલ ફોન નંગ.૦૩ કુલ કિં.રૂ.૧૫૦૦/ તથા મો.સા.નંગ.-૩ કી.રૂ.૮૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૯૩,૩૯૦/-
પકડાયેલ આરોપીઓ:
(૧) મહેશભાઇ ઉર્ફે મોન્નો S/O બચુભાઇ દિવેલીયાભાઇ વસાવા ઉ.વ.૩૭, રહે.મોટા જાંબુડા, વિઠ્ઠલ ફળીયુ, તા.નેત્રંગ,જી.ભરૂચ
(૨) નારણભાઇ ઉર્ફે નારગો S/O ગીમ્બલાભાઇ ઓકરાભાઇ વસાવા ઉ.વ.૫૫ ૨હે.મોટા જાંબુડા, મંદિર ફળીયુ, તા.નેત્રંગ, જી.ભરૂચ
(3) કિશનભાઇ S/O ધરમસીંગભાઇ અમરસીંગભાઇ વસાવા ઉં.વ.૨૦, રહે.મોટા જાંબુડા, બેગમ ફળીયુ, તા.નેત્રંગ, જી.ભરૂચ
(૪) ચંદુભાઇ S/O રામસીંગભાઇ ઉમરાભાઇ વસાવા ઉ.વ.૫૦, રહે.બયડી, નિશાળ ફળીયુ, તા.ડેડીયાપાડા,જી.નર્મદા વોન્ટેડ આરોપીઓ:
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીના નામ:
સદર કામગીરી પો.સ.ઈ. એન.જી.પાંચાણીતથા અ.હે.કો. વિજયસિંહ કાનાભાઈ બ.નં-૧૦૮૨ તથા અ.હે.કો મુળજીભાઇ ખાનસીંગભાઇ બ.નં.૧૪૮૪ તથા અ.હે.કો રમેશભાઇ ધનજીભાઇ બ.નં.૧૧૧૨ તથા પો.કો અજીતભાઇ વિરજીભાઇ બ.નં.૦૧૨૮૦ તથા પો.કો કિશનભાઇ પાંડીયાભાઇ બ.નં.૧૭૦૩ તથા પો.કો કાશીરામભાઇ અમરસીંગભાઇ બ.નં.૧૬૭૦ તથા ઝીણાભાઇ સોમાભાઇ બ.નં.૫૩૨ તથા પો.કો વિજયભાઇ પ્રતાપભાઇ બ.નં.૧૫૬ર નાઓ ધ્વારા કરવામાં આવેલ છે.