
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી
પોલીસ મહાનીરીક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમાં ભરૂચ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચિરાગ દેસાઈ અંકલેશ્વર વિભાગ અંકલેશ્વર નાઓએ પો.સ્ટે. વિસ્તારમાં વિસ્તારમાં બનેલ ગુનાઓમા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સુચના અનુસંધાને પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે નેત્રંગ પો.સ્ટે. ગુ.ર.નં- II ૪૨ા૨૦૧૯ પ્રોહી એક્ટ કલમ – ૬૫ એ.ઈ, ૮૧ મુજબના ગુનાના કામના આરોપી રાકેશ ઉર્ફે રાકલો મહેંદ્રભાઈ વસાવા રહે ઝોકલા, સરપંચ ફળીયું, તા.વાલીયા, જી. ભરૂચ નાઓ પોતાના ખેતરે આવેલ હોવાની માહીતી આધારે ઉપરોક્ત બાતમી વાળા ખેતરને ચારે બાજુથી કોર્ડન કરી તપાસ કરતા ઉપરોક્ત આરોપી પકડાઈ જતા હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે
પકડાયેલ આરોપી:
રાકેશ ઉર્ફે રાકલો મદ્ભભાઈ વસાવા રહે. ઝોકલા, સરપંચ ફળીયું, તા.વાલીયા, જી.ભરૂચ
નેત્રંગ પો.સ્ટે. ગુ.ર.નં- III ૪રા૨૦૧૯ પ્રોહી એક્ટ કલમ – ૬પ એ,ઈ, ૮૧ ઝઘડીયા પો સ્ટે, ગુ.ર.નં- III ૨૪૧/ર૦૧૮ પ્રોહી એક્ટ કલમ –૬૫ એ,ઈ, ૮૧
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીના નામ:
સદર કામગીરી નેત્રેગ પો.સ્ટે.ના પો.સ.ઈ. એન.જી.પાંચાણી તથા અ.હે.કો. વિજયસિંહ કાનાભાઈ બ.નં-૧૦૮ર અ.હે.કો.મુળજીભાઇ ખાનસિંગભાઇ બ.નં. ૧૪૮૪, તથા અ.હે.કો, જગદિશભાઈ પાંચાભાઈ બ.નં. ૯૦૧ તથા પો.કો જીગ્નેશભાઈ જસવંતભાઈ બ.નં.૧૦૩ ૮ તથા પો.કો. કિશનભાઇ પોડિયાભાઈ બ.નં. ૧ ૧૦૫ નાઓ ધ્વારા કરવામાં આવેલ છે.