દેશ-વિદેશબ્રેકીંગ ન્યુઝ

દિલ્હીમાં ચાલતાં ખેડૂત આંદોલનને લઇ ગુજરાતનાં રાજકારણમાં ગરમાટો?

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વેબ ટીમ 

ગાંધીનગર: ગુજરાતમાંથી પણ ખેડૂત દિલ્હી બોર્ડેર પર ચાલી રહેલા ૧૯ દિવસ થી ખેડૂત આંદોલનને સમર્થન મળી રહ્યું છે,  દિલ્લી તરફ ખેડૂતોનાં કૂચના એલાનના પગલે ગુજરાતમાં આંદોલનકારી  ગુજરાતનાં વિવિધ ખેડૂત સંઘઠનના  નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા હતા, પરંતુ પોલીસની નજર ચૂકવીને ૨૦૦ થી વધારે  ખેડૂતો દિલ્લીની  બોર્ડર પહોંચી ગયા છે, પ્રાપ્ત માહિતી મુજબ  ધરપકડ થવાની બીકે ખેડૂત નેતાઓએ વેશપલટો કરીને ગુજરાત બોર્ડર સુધી પહોંચ્યા હતાં. ગુજરાતના ખેડૂતો દિલ્લી કૂચમાં ભાગ ન લે તે માટે સરકારે પૂરતા પ્રસાયો કર્યા હતાં, આંદોલનકારી નેતાઓને ઘરમાં નજરકેદ પણ કરી લીધા, એમ તેમનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો,  આંદોલન બાબતે અને  ગુજરાતનાં મુખ્યમંત્રીએ બંધ મુદ્દે આપ્યા છે અનેક નિવેદનો, 

કડકડતી ઠંડી અને કમોસમી વરસાદ પણ અંદોલન કરનારાં ખેડૂતોનાં બુલંદ હોશલાને તોડી ના શક્યો: આજે ચાલી રહેલા આંદોલન ના આગેવાનોએ એક દિવસનાં પ્રતિક ઉપવાસની કરી છે ઘોષણા,

  • દિલ્લીમાં ઉચસ્તરીય બેઠક સરકાર દ્વારા યોજાનાર છે, જોવું રહ્યું સરકાર તરફ થી ખેડૂત આંદોલનને લઇ શું આવે છે નવી ગાઈડલાઈન્સ?
  • એક તરફ ખેડૂતો કાયદાને ખતમ કરવાની જીદ પકડી બેઠા છે, કે ખેડૂત વિરોધી કાળો કાયદો રદ થાય, તો બીજી તરફ સરકાર  કાયદામાં જરૂરી સંસોધન કરવાં બતાવી હતી તેયારી:
  • અત્યાર સુધીમાં ખેડૂત અને સરકાર પક્ષનાં પ્રતિનિધિઓની પાંચ બેઠક નિષ્ફળ ગઈ છે, ખેડૂત આગેવાનોનું કહેવું છે કે હમો એક વર્ષ ચાલે તેટલું અનાજ સાથે લઈને આવ્યાં છીએ: કાયદામાં સંસોધન એ અમારું સમાધાન નથી! 

બીજી તરફ હાઈકમાંડના આદેશ થી રાજ્ય ભરમાં BJP દ્વારા  ખેડૂત કાયદાનું પ્રચાર પ્રસાર ચાલુ કર્યો છે, જેથી કાયદો ખેડૂત હિતમાં છે એવું સમજાવી શકાય! અને અમુક તક સાધુઓને ઉઘાડાં પાડી શકાય!

દેશનાં ૧૧ થી વધુ રાજ્યો અને વિદેશમાં પણ ખેડૂત આંદોલનને લઇ હાલ ચર્ચામાં આવ્યું છે દિલ્હીમાં ચાલતું ખેડૂત આંદોલન.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है