ધર્મ

એપિસ્કોપલ ઈન્ડીપેન્ડન્ટ ફેલોશિપ ચર્ચીસ ડાયોસિસ, ન્યુ દિલ્હી દ્વારા બિશપનો દિક્ષા સમારોહ યોજાયો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી 

આજ રોજ વાલીયા ખાતે” એપિસ્કોપલ ઈન્ડીપેન્ડન્ટ ફેલોશિપ ચર્ચીસ ડાયોસિસ ” ન્યુ દિલ્હી (રજીસ્ટર સંસ્થા) દ્વારા  બિશપનો દિક્ષા સમારોહ યોજાયો.

 એપિસ્કોપલ ઈન્ડીપેન્ડન્ટ ફેલોશિપ ચર્ચીસ ડાયોસિસ ” ન્યુ દિલ્હી,  (રજીસ્ટર) દ્વારા રેવરન ડોક્ટર સંદિપ ડી. રજવાડી , રેવરન સ્ટીવન મેક્વાન ને બિશપની દિક્ષા આપવા મા આવી.

જેમાં , ઉપસ્થિત ,રાઈટ રેવરન ડોક્ટર બિશપ બાલામુર્ગેશન જેકબ, રાઈટ રેવરન ડોક્ટર ટી. એમ. ઓનકાર, રાઈટ રેવરંટ ડોક્ટર બિસપ એસ.શ્યામસુંદર , રેવરંટ ડોક્ટર સુરેશ સાવંત ,રાઈટ રેવરંટ ડોક્ટર અમોલ પવાર ,રાઈટ રેવરંટ મોસિસ રાજ ,રાઈટ રેવરંટ અમરસીંગ, રાઈટ રેવરંટ ડોક્ટર બિસપ ફિલિપ જ્યોર્જ, રેવરંટ બિશપ સ્ટીવન મેક્વાન , 

       તેમજ મોટી સંખ્યામાં ખ્રિસ્તિ ધર્મ સેવકો, આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है