
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ ભરૂચ, સુનિતા રજવાડી
ભરૂચ શહેર નજીક આવેલ તાડીયા વિસ્તારમાં બોલેરો પીક-અપ તથા ફ્રાસખાનાના ગોડાઉનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.
ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ એસ.ભરાડ વડોદરા વિભાગ વડોદરા નાઓ દ્વારા પ્રોહી/જુગાર અંગે અસરકારક કામગીરી કરવા આપેલ સુચના આધારે ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ દ્વારા આગામી દીવાળીના તહેવાર અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુસર પ્રોહી/જુગાર અંગેની સ્પેશીયલ જુબેશ રાખી અસરકારક અને પરીણામ લક્ષી કામગીરી કરવા આપેલ સુચના આધારે પોલીસ ઇન્સપેક્ટર જે.એન.ઝાલાનાઓના માર્ગદર્શન મુજબ ઉપરોક્ત ડ્રાઈવ દરમ્યાન અસરકારક કામગીરી કરવા બચ લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ. તે પૈકી ભરૂચ એલ.સી.બી ની એક ટીમ મચ શહેરમાં નાઇટ પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન મળેલ ચોક્ક્સ બાતમી આધારે ભરૂચ શહેરમાં આવેલ તાડીયામાં પોતે સફળ રેડ કરી બોલેરો પીક-અપ . MH 15 GV 2355 માંથી તથા ફરાસખાના ગોડાઉનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ, સહીત કુલ મુદામાલ કિરૂ. ૮,૯,૩૦૦/- સાથે એક આરોપીને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ માટે ભરૂચ શહેર બી ડીવી. પો સ્ટે.માં સોપવામાં આવેલ છે અને આગામી દિવસોમાં પણ એલ.સી.બી. ભરૂચ પોલીસ દ્વારા ગે.કા. પ્રવૃતી વિરૂધ્ધ અસરકારક કામગીરી કરવામા આવશે,
પકડાયેલ આરોપી:
પરેશભાઇ જયંતીભાઇ મીસ્ત્રી રહે.તાડીયા ભાથીજી મંદીર પાસે તા.જી.ભરુચ પકડાયેલ મુદ્દામાલ:
(૧) ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ-૩૫૭૬ કિ.રૂ. ૫,૬૫,૮૦૦/
(૨) મોબાઇલ નંગ-ર કિં.રૂ. ૩૫૦૭૪ (૩) એક બોલેરો પીકઅપ જેનો ૨૪, MH 15 GV 2355 કિ રૂ.3,00,000/
કુલ મુદામાલ કિંમત રૂપિયા ૮,૬૯,૩૦૦/ કામગીરી કરનાર અધિકારી કર્મચારીના નામ:
પો.સ.ઇ. એ. એસ ચોર હૈ કોન્સતિષભાઈ સયદાન તથા પો.કો મહિપાલસિંહ, શ્રીપાલસિંહ, નાઓ દ્વારા ટીમ વર્કથી કરવામાં આવેલ છે