શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી
પોલીસ મહાનિરીક્ષક શ્રી હરીકૃણ પટેલ વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધીક્ષક શ્રી રાજેન્દ્રસિંહ યુડાસમા નાઓએ ભરૂણ્ય જીલ્લામાં બનતા મીલ્કત સંબંધી ગુન્હાઓ અટકાવવા તથા વણ શોધાયેલા મીલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા સૂચના કરેલ તે અનુસંધાને મદદનીશ પોલીસ અધીક્ષક શ્રી વિકાસ સંડા ભરૂય વિભાગ, ભરૂચ નાઓના માર્ગદર્શન હેઠળ પો.ઈન્સ. શ્રી એ.સી.ગોહીલ તથા દહેજ પોલીસ સ્ટાફ સાથે દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ના.રા. પેટ્રોલીંગમાં હતા દરમ્યાન જોલવા ગોમે ગેટ ને.૦૧ પાસે આવેલ મીલેનીયમ કોપ્લેક્ષ પાસે વાહન ચેકીંગમાં હતા દરમ્યાન એક ઈસમ મો.સા. સાથે ભરૂચ થી દહેજ તરફ આવતા રોડ ઉપર આવતા તેને ત્યાજ રૌકી લઈ સદર ઇસમ પાસે મો સા.ના કાગળો કે આધાર પુરાવો મોગતા રજુ કરેલ નહી. અને ગલ્લા તલ્લા કરી કોઇ સંતોષકારક હકિકત જણાવેલ નહી જેથી સદર મો.સા, કોઈ જગ્યાએથી ચોરી અગર છળકપટથી મેળવેલાનું જણાયેલ જેથી સદર Fz યામાહા મોટર સાયકલ રજી. નં. GJ-16-1.3667 પોકેટકોપ મોબાઈલમાં સર્ચ કરતાં સદર મો.સા. અંકલેશ્વર શહેર પો.સ્ટે. વિસતાર ખાતેથી ચોરી થયેલાનું જણાયેલ જે બાબતે અંકલેશ્વર શહેર પો.સ્ટે, પાર્ટ A ૧૧૧૯૯૦૦૪ ૨૦૧૭૧e/૨૦૨૦ આઈ.પી.સી. કલમ ૩૭૯ મુજબ ગુનો દાખલ થયેલ છે જેથી સદર મો.સા, કબજે કરી અને સુંદર કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
શોધી કાઢેલ ગુનોઅંકલેશ્વર શહેર પો.સ્ટે. પાર્ટ ૧ ૧૧૧૯૯૮૦૪૨૦૧૭૧૯/૨૦૨૦ આઈ.પી. સી. કલમ ૩૭૯ મુજબ કબજે કરવામાં આવેલ મો.સા,4A šullol FZ lsal stni SAR AcaR u alol GJ-16-CL-3667 Ala d2-MEIRG4426J0174989 1ul dpt doze G313E0313735
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:
પો.ઈન્સ. શ્રી એ.સી.ગોહીલ એ.એસ.આઈ. મેરાભાઈ ભુખણભાઈ તથા અ.પો. કો પકેશભાઈ તુલસીશમ તથા અ.પો.કો.પિન્દ્રભાઈ ગટુરભાઈ તથા અ પો.કો. વનરાજસિંહ ભગવાનભાઈ દહેજ પોલીસ સ્ટેશન નાઓ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે અને આગામી સમયમાં આવા ઈસમોને પકડી પાડવા દહેજ પોલીસ કટીબધ્ધ છે.