Site icon Gramin Today

ભારત બંધને પ્રચંડ પ્રતિસાદ દેશનાં મહાનગરો સજ્જડ બંધ! કોરોના લડાયની થઇ શરુઆત..

    ૧૪ એપ્રિલ સુધી ભારત કરવામાં આવ્યું લોક ડાઉન!                           કોરોના વાયરસથી થતો ફેલાવો  સંક્રમણની ચેન તોડવાનું કામ એટલે  સરકાર દ્વારા જનહિતમાં જાહેર થયેલું “જનતા કરફ્યું” ૨૨ માર્ચ ૨૦૨૦ ભારત માટે અને ખાસ કરીને મુંબઈ,દિલ્હી,મદ્રાસ,કોલકાતા,બેંગલોર  જેવાં દેશનાં મહાનગરો રહ્યાં સજ્જડ  બંધ,  મુંબઈ જેવાં મહાનગર  માટે કહેવાય છે કે આ શહેર ક્યારેય થમતું જ નથી આજે મુંબઈ પણ થંબી ગયું!

ભારત દેશની સમગ્ર જનતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કરી હતી ” જનતા કરર્ફ્યુ” ની  અપીલ લોકોએ આપ્યું સમર્થન, આજ થી ૧૪ એપ્રિલ સુધી ભારત કરવામાં આવ્યું લોક ડાઉન!

 

Exit mobile version