Site icon Gramin Today

કોરોના વિરોધી રસીનું નર્મદા જિલ્લામાં આગમન: જિલ્લાને ૫૨૦૦ ડોઝ મળ્યા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

નર્મદા જિલ્લા ખાતે કોરોના વિરોધી રસી વડોદરા ખાતેના ઝોનલ વેક્સિન સ્ટોર માંથી રાજપીપળા ખાતેના વેક્સિન અને ડ્રગ સ્ટોરમાં આવેલ. નર્મદા જિલ્લા ખાતે ૫૨૦૦ ડોઝ આપવામાં આવેલ જે માંથી પ્રથમ હેલ્થ કેર વર્કરને રસી આપવામાં આવશે. તા.૧૬-૦૧-૨૦૨૧ ના રોજ માન. પ્રધામંત્રીશ્રી દ્વારા vartual લોકાર્પણ કરવામાં આવશે. નર્મદા જિલ્લા ખાતે ૩ સેસન સાઈટ નક્કી થયેલ છે.

રસી ના સ્વાગત માટે ડો. કે.પી. પટેલ CDHO, ડો.વિપુલ ગામીત ADHO, ડો. સુમન તાલુકા આરોગ્ય અધિકારી, જિલ્લા pharmacist, DPC, DPMCC તેમજ જિલ્લાના કર્મચારીઓ હાજર રહેલ.

Exit mobile version