Site icon Gramin Today

નેત્રંગમા સ્વતંત્રતા સંગ્રામમાં જન જાતિઓનું યોગદાન અંતર્ગત એક દિવસીય પરિસંવાદ કાર્યક્રમ યોજાયો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડેડીયાપાડા દિનેશ વસાવા

સરકારી વિનયન વાણિજ્ય કોલેજમાં નેત્રંગમા સ્વતંત્રતા સંગ્રામમાં જન જાતિઓનું યોગદાન અંતર્ગત એક દિવસીય પરિસંવાદ કાર્યક્રમ યોજાયો

કાર્યક્રમમાં  મુખ્ય મહેમાન તરીકે વિર નર્મદ દક્ષિણ ગુજરાત યુનીવર્સીટી સુરતનાં ડૉક્ટર. સી.સી.ચૌધરી ઉપસ્થિત રહ્યા હતાં. અને નેત્રંગ કોલેજના પ્રોફેસરનો સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં..

કાર્યક્રમમાં આઝાદીમા અને પોતાના આદિવાસી સમાજ માટે આપનાર આદિવાસી યોદ્ધાઓ જેમકે વિર બિરસા મુડા, જયપાલસિંહ મુડા, ટ્ટંટયા ભીલ, વગેરે અનેક  આદિવાસી સમાજના આગેવાનોની સમાજ માટે અને રાષ્ટ્ર માટે બલીદાન આપનાર ની ઝાંખી કરાવવામાં આવી હતી. અને કોલેજના વિદ્યાર્થીઓએ આદિવાસી નૃત્ય ડાન્સ કરવામાં આવ્યું હતું

પત્રકાર: દિનેશ વસાવા ડેડીયાપાડા, 

Exit mobile version