શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વેબ ટીમ ગુજરાત
આ વિજય જનતાનો વિજય છે,જનતાની અપેક્ષા, લાગણી, આકાંક્ષાઓને અમે પરિપૂર્ણ કરીશું જ એ બાબતની ખાતરી આપીએ છીએ:(મુખ્યમંત્રી ગુજરાત)
ગાંધીનગર: કોરોનાના સંક્ર્મણ વચ્ચે ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપને ભવ્ય જીત અપાવવા બદલ આ આઠ વિધાનસભાના મતદારોનો આભાર માનું છું. આ વિજય ગુજરાતની જનતાનો વિજય છે. આ ચૂંટણીમાં કામ કરનાર કાર્યકર્તાઓની મહેનતનું પરિણામ છે. ભાજપનો ભવ્ય વિજય થવા બદલ તમામ કાર્યકર્તાઓને પણ હાર્દિક અભિનંદન.
માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને શ્રી અમિતભાઇ શાહજીના ગુજરાતે ભવ્ય વિજય અપાવીને ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે એ સાબિત કરી આપ્યું છે.
આઠ વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. આ પરિણામ આવનારી પંચાયતોની, નગરપાલિકાઓની, મહાનગરપાલિકાઓની અને 2022ની વિધાનસભાની ચૂંટણીનું ટ્રેલર છે.
ભૌગોલિક રીતે કોઈ પણ વિસ્તાર હોય કે સામાજિક દ્રષ્ટિ એ કોઈ પણ સમાજ હોય, દરેક વિસ્તાર અને દરેક સમાજે ભાજપાને વિજયી બનાવીને કોંગ્રેસની કબર ઉપર છેલ્લો ખિલ્લો માર્યો છે તે માટે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું.(મુખ્યમંત્રી ગુજરાત)