Site icon Gramin Today

કર્મચારીઓ પોસ્ટર બેલેટથી મતદાન કરી શકે તે માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી : 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત ફતેહ બેલીમ

  : વિધાનસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૨ : 

૧૨ જેટલી આવશ્યક સેવાઓના કર્મચારીઓ પોસ્ટર બેલેટથી મતદાન કરી શકે તે માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી : 

સુરત: વિધાનસભા ચૂંટણી 2022 દરમિયાન ભારત ચૂંટણી પંચ દ્વારા બાર જેટલી આવશ્યક સેવાઓ ની કચેરી ઓ ના કર્મચારી ઓ માટે પોસ્ટર બેલેટ મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે એમ જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી આયુષ ઓક દ્વારા જણાવાયું હતું. તેઓએ વધુ ઉમેર્યું કે આ આવશ્યક સેવાઓમાં ઊર્જા વિભાગ, બીએસએનએલ,રેલવે, દુરદર્શન ઓલ ઇન્ડિયા રેડિયો, આરોગ્ય એસટી બસ સર્વિસ, જીએસઆરટીસી, ફાયર સર્વિસ, મીડિયા (એક્રીડેશન કાર્ડ ધારકો) ટ્રાફિક પોલીસ અને એમ્બ્યુલન્સ જેવી ફરજ ઉપર ના કર્મચારી અધિકારી નો સમાવેશ ભારત ચૂંટણી પંચ દ્વારા સમાવેશ કરાયો છે.

આજે આવશ્યક સેવાઓમાંની કચેરી ઓ વડાઓની બેઠકમાં જીલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી વિગતો આપી રહ્યા હતા.અધિક નાયબ ચૂંટણી અધિકારીશ્રી દ્વારા વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે, કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ કે કર્મચારીઓ માટે પોસ્ટલ સુવિધા ઉપલબ્ધ રહેશે. જે કર્મચારીશ્રીઓ તેઓના કચેરીના વડાને નોડલ ઓફિસર તરીકે નિયત કરીને આજે ચૂંટણી શાખા દ્વારા જરૂરી ફોર્મ પણ આપી દેવાયા છે, તે મેળવી ભરીને તુરત જ કચેરીના વડાને આપી દેવાના રહેશે એમ પણ જણાવ્યું હતું, અને તે કચેરીના વડાએ નવેમ્બર સુધીમાં પોસ્ટલ બેલેટથી મતદાન કરનાર તમામ અધિકારી અથવા કર્મચારીઓ ફોર્મ ૧૨ ભરીને ROને સબમિટ કરવાનું રહેશે. ફોર્મ ભરાયા બાદ જે તે વિભાગમાં ગેજેટેટ ઓફિસરો અને પોલિંગ ટીમની રચના કરી ત્યાં જ મતદાન થાય તે માટે વ્યવસ્થા ચૂંટણી વિભાગ દ્વારા કરવા

Exit mobile version