Site icon Gramin Today

આખરે બહુ ચર્ચિત નિર્ભયાનાં ચારેય દોષીઓને ફાંસી

૨૦૧૨ નિર્ભયાનાં ચારેય દોષીઓને ફાંસી ૭ વર્ષ ૩ મહિના ૪ દિવસની લાંબી લડત  બાદ નીર્ભાયાને મળ્યો ન્યાય.!  નીર્ભાયાની માતાએ કહ્યું દેશને મળ્યો ન્યાય;  વિનયશર્મા,  મુકેશસીંહ, અક્ષયઠાકુર,પવન ગુપ્તાને અપાય ફાંસી,   ૩: ૩૦ વાગ્યે મળસકે દોષીઓની ક્યુરેટીવ પીટીશન  અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી,  અને ૫;૩૦ કલાકે ચારેય દોષીઓને તિહાડ જેલમાં ચડાવ્યાં હતા ફાંસીનાં માંચડે અને ૬;૨૦ કલાક સુધી લટકાવી રાખ્યા, બાદમાં    ફાંસીનાં માંચડેથી ચારેય આરોપીનાં શબોને  ઉતારવામાં આવ્યા,  હરીનગર પોલીસને અપાયો ચારેય આરોપીનાં શબોનો કબજો,  રાષ્ટ્રપતિને કરાય હતી દયાની અરજી, ચારેય દોષીઓને પહેરાવ્યાં હતા કાળા કપડા, ચારેય  દોષીઓની પુરી કરાય આખરી ઈચ્છા, ચાર માંથી બે  આરોપીએ પોતાને ગણાવ્યા નિર્દોષ,  દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલમાં મોકલાયા પોસ્ટમોર્ટમ માટે શબો, બાદમાં સોપવામાં આવશે પરિવારને,  નીર્ભાયાએ લીધો હતો સિંગાપુરની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ, ૬ આરોપી માંથી ૧ આરોપી રામસિંગે તિહાડ જેલમાં કરી હતી આત્મહત્યા, ૨જો આરોપી હતો નાબાલિક માટે બાળ સુધાર ગૃહમાં મોકલી દેવાયો હતો, બાકી ચારેય દોષીઓને આજે અપાય ફાંસી, લટકાવ્યા ફાંસીનાં માંચડે, કોર્ટે કહ્યું સમાજમાં દાખલો બેસાડવા ફાંસીએ લટકાવવા જરૂરી, દિલ્લીમાં૨૦૧૨માં થયો હતો ચાલુ બસમાં ગેંગ રેપની ઘટનાં, ત્યારે લાખો લોકોએ સળગાવી હતી ન્યાય માટે મીણબત્તીઓ, આજે મળ્યો ન્યાય ત્યારે   લોકોએ જેલ બહાર ફોડ્યા ફટાકડા અને કોર્ટનાં નિર્ણયને વધાવ્યો, શબોનાં પોસ્ટમોર્ટમનો થશે વીડિઓ ગ્રાફી, 

 

Exit mobile version