Site icon Gramin Today

મોટર સાયકલ ચોરીના બે જુદા-જુદા ગુનામાં ચોરીનાં મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડતી દહેજ પોલીસ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનીતા રજવાડી 
મોટર સાયકલ ચોરીના બે જુદા-જુદા ગુનામાં ચોરીમાં ગયેલ બે મોટર સાયકલ  સાથે બે ઈસમોને ઝડપી પાડતી ભરૂચની દહેજ પોલીસ:

ભરૂચ: વડોદરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી, હરિકૃષ્ણ પટેલ તેમજ ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓએ મિલકત સંબંધી ગુના ઓ બનતા અટકાવવા તથા વાહન ચોરો ને પકડી પાડી વાહન ચોરી ડામવા તેમજ બનેલી ગુન્હાઓ શોધી કાઢવા માટે જરૂરી સુચના આપવામાં આવેલ જે અનુસંધાને મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી, વિકાસ સોડા ભરાય વિભાગનાઓના માર્ગદર્શન મુજબ એ.સી.ગોહિલ પોલીસ ઇન્સ્પેકટર દહેજ પોલીસ સ્ટેશન નાઓની નેતૃત્વ હેઠળની એક ટીમ પેટ્રોલીંગ દરમ્યાન સાથેના અ પો.કો પંકેશભાઇ તુલસીરામ બ.ને ૧૨૯૭ તથા એલ, આર પીટભાઇ ગટુરભાઇ બ.નં ૦૧૧૮૩ નાઓની સંયુક્ત બાતમી હકિકત આધારે દહેજ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૯૦૧૬૨૦૦૫૭૫૨૦૨૦ ધી ઇ.પી.કો. કલમ ૩૭૯, ૧૧૪ મુજબ ના કામે ચોરીમાં ગયેલ હીરો હોન્ડા  C.B.Z. l’sa A l.al. i. GJ-16-BE-0037 સાથે નીચે મુજબના આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ અને જે આરોપીઓની વધુ સઘન પુછપરછ દરમિયાન દહેજ પો.સ્ટ ગુ.ર.ને. ૧૧૧૯૯૦ ૧૬૨૦૦૫૫૯/૨૦૨૦ ધી ઇ.પી.કો. કલમ-૩૭૯, ૧૧૪ મુજબના ગુનાના કામે ચોરીમાં ગયેલ હીરો હોન્ડા. DELUX મોડેલ ની મો સા. નં. G-16-cp-9744ની પણ સદર ગુનાના કામે બન્ને આરોપીઓ પાસેથી રીક્વેર કરવામાં આવેલ છે અને સદર પકડાયેલ બને આરોપીઓના કોવીડ-૧૯ અંતર્ગત કોરોના ટેસ્ટ કરાવવા સારુ હસ્તગત કરવામાં આવેલ છે.

આરોપીઓના નામ :-  (૧) મોહંમદ સાબીર મોહંમદ ઇશાક દિવાન ઉ.વ ૨૦ હાલ રહે-જુનીસિવિલ કોટ પારસીવાડ તા, જી.ભરૂચ મુળ રહે, મોચીફળીયુ ઘંટાઘર જી રતલામ (એમ.પી)

(૨) રમઝાન અબ્દુલ ખાલીદ અંસારી ઉ.વ ૨૪ હાલ રહે-મકાન ને પ૭ રામેશ્વર સોસાયટી જોલવા તા, વાગરા જી.ભરૂચ મૂળ રહે.લુહાર મંડી થાના-ગણપતિ બુરહાનપુર (એમ.પી)

કામગીરી કરનાર પોલીસ અધિકારી, કર્મચારીઓ :- પોલીસ ઇન્સ્પેકટર એ.સી ગોહીલ, પો.સબ ઇન્સ. આર.એસ.રાજપુત, અ પો.કો પંકેશભાઇ તુલસીરામ બ,ને ૧૨૯૭ તથા એલ.આર પીટુભાઇ ગટુરભાઇ બ.નં ૦૧૧૮૩ અ પો.કોન્સ. વિજય કુમાર દાનાભાઇ બ.નં. ૧૮૨૩

܀ શોઘાયેલ ગુન્હાઓ :- (૧) દહેજ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૯૦૧૬૨૦૦૫૫૯૨૦૨૦ ધી ઇ.પી.કો. કલમ ૩૭૯, ૧૧૪ (૨) દહેજ પો. સ્ટે. ગુ.ર.ને ૧૧૧૯૯૦૧૬૨૦૦૫૭૫/૨૦૨૦ ધી ઇ, પી, કો. કલમ . ૩૭૯, ૧૧૪ મુજબ

રીકવર HEALING – as a sulol C.B.Z. 3a ofl l.al. oi. GJ-16-BE-0037 કિ. રૂ. 30,000/- dal as ela śuolol H.F. DELUX 13a ol l u. i- GJ-16-CD-9744 કિ.રૂ. ૩૦,૦૦૦/- તથા બે સાદા મોબાઇલ ફોન કિ.રૂ. ૧૦૦૦/- મળી કુલ્લે રૂ.૬૧,૦૦૦/

Exit mobile version