નવસારીમાં રેલ્વે સ્ટેસન વિસ્તારની કપડાનાં સોરૂમ સંદીપ એમ્પોરીયમ કપડાંનાં શોરૂમમાં લાગી આગ; શો રૂમમાં લાગેલી આગની ઘટનાથી લાખોનાં નુકશાનની આશંકા! કોઈ જાનહાનીનાં સમાચાર નથી, ફાયર બ્રિગેડની ટીમ પોહચી ઘટના સ્થળે; લાંબી જેહમત બાદ ફાયર ફાઈટરો દ્વારા આગ પર મેળવવામાં મળી સફળતા, ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવતાં બજારનાં આજુબાજુનાં વિસ્તારમાં લોકોએ અનુભવ્યો રાહત; શો રૂમ લોક ડાઉન સમયે બંધ હોય કોઈ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ દ્વારા આગ લાગવાની આશંકા! સવારે ૭:૩૦ કલાકે બની આગજની ઘટનાં