Site icon Gramin Today

ઉમરપાડા તાલુકામાં 90 લાખ રૂપિયાના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યુ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ સુરત નલિન, ઉમરપાડા પત્રકાર રઘુવીર

ઉમરપાડા તાલુકામાં 90 લાખ રૂપિયાના વિકાસના કામોના લોકાર્પણ અને ખાર્તમુહર્ત કરવામાં આવ્યા, જેમાં ઉમરપાડા,વેંજાલી ઉંચવાણ, કેવડી, શરદા,વેલાવીઆંબા, ગોવટ, દિવતણ,ઘાણાવડ,પીનપુર, અંબાડી, બરડી, ઉમરગોટ,પાંચઆંબા વગેરે ગામોમાં વિકાસના 90 લાખ રૂપિયાના કામનું લોકાર્પણ અને ખાર્તમુહર્ત કરવામાં આવ્યુ.
જેમાં 10% રાજ્ય કક્ષાની ગ્રાન્ટ, MLA ગ્રાન્ટ, 15% વિવેકાધીન જોગવાઈ, RNB પંચાયત વિભાગ,14મુ નાણાપંચ, TSP, A.T.V.T જેવી વિવિધ યોજનામાંથી થયેલા વિકાસના કામોનું લોકાર્પણ અને ખાર્તમુહર્ત કરવામાંકરવામાં આવ્યું હતું, આર.સી.સી.રસ્તા,પેવરબ્લોક,પંચાયત ભવન,જેમાં સુરત જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિ ચેરમેન સામસીંગ ભાઈ વસાવા,તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ દરિયાબેન વસાવા,તાલુકા પંચાયત ઉપપ્રમુખ ગંભીરભાઈ વસાવા, વાડી તાલુકા પંચાયત સીટના સભ્ય નરપતભાઈ વસાવા, સુરત જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ વસાવા, ઉમરપાડા તાલુકા ભાજપ પ્રમુખ વાલજીભાઇ વસાવા, તાલુકા ભાજપ મહામંત્રી અમિષભાઈ, અર્જુનભાઈ વસાવા,માજી સિંચાઈ સમિતિ ના અઘ્યક્ષ શાંતિલાલ વસાવા, જિલ્લા પંચાયત સભ્ય ઇન્દુબેન વસાવા, કેવડી તાલુકા પંચાયત સભ્ય કરણભાઈ વસાવા, ઉમરપાડા સરપંચ રમીલાબેન, ઉંચવાણ સરપંચ માલુબેન વસાવા,શરદા સરપંચ ચંચળબેન વસાવા,વહાર સરપંચ ઇંદ્રજીતભાઈ વસાવા, ઉમરપાડા માજી સરપંચ સારદાબેન મનીષભાઈ વસાવા, વિપુલભાઈ જેવા તમામ આગેવાનો હાજર રહ્યા હતાં.

Exit mobile version