Site icon Gramin Today

રાજપીપળા અખિલ હિન્દ મહિલા પરિસદ દ્વારા યોજાયેલ રંગોળી સ્પર્ધામાં વિજેતા જાહેર કરાયા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

રાજપીપળા : રાજપીપળા અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા દીપાવલી નાં પ્રકાશ પર્વ નિમિત્તે ખાસ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 23 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો, અને તમામ સ્પર્ધકોની રંગોળીનું નિરીક્ષણ કરવામા આવ્યું હતુ, બાદ આજે એ પૈકી સૌથી સુંદર અને નિયમ મુજબની રંગોળી ના વિજેતાઓ રાજપીપળા અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા જેમાં…

સિનિયર વિભાગ. :-

(૧) ત્રિવેદી કૃતિકા, (૨) શાહ સીમા ભૌમિક, (૩) પટેલ વૈશાલી, (૪) ચૌહાણ જાગૃતિબેન,

જુનિયર વિભાગમાં :-

(૧) ખુશી ચૌહાણ, (૨) અવની ત્રિવેદી અને આશ્વાસન ઈનામમાં (૧) હીવા ગાંધી જુનિયર વિભાગ અને અલ્પા શાહ સિનિયર વિભાગ ના નામ જાહેર થતા તમામ વિજેતાઓને સૌએ અભિનંદન આપ્યા હતા.

Exit mobile version