Site icon Gramin Today

માલસામોટ ખાતે સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષ સ્થાને વૃક્ષારોપણ નો કાયૅકમ યોજાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

દેડીયાપાડા ના માલસામોટ ખાતે નારી કેન્દ્રમાં ભરૂચ લોકસભા ના સાંસદ મનસુખ વસાવા ના અધ્યક્ષ સ્થાને વૃક્ષારોપણ નો કાયૅકમ યોજાયો હતો. જેમા પૂર્વ વનમંત્રી અને માજી ધારાસભ્ય મોતીસિંહ વસાવા, નર્મદા જિલ્લા પંચાયત ના પ્રમુખ પર્યૃષાબેન વસાવા ,જિલ્લા સંગઠન ઉપ પ્રમુખ શંકરભાઈ વસાવા,રણજીતભાઈ ટેલર, ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ તારાબેન,તાલુકા સંગઠન પ્રમુખ ઈશ્વરભાઈ,મહામંત્રી ધરમસીહ વસાવા ,મનસુખભાઈ, દેડીયાપાડા જિલ્લા પંચાયત ના સભ્ય હીતેષભાઈ, કારોબારી અધ્યક્ષ દક્ષાબેન, સ્થાનીક આગેવાનો તાલુકા પંચાયત ના સભ્યો હાજર રહ્યા હતા. જેમા 200 જેટલા વૃક્ષોના રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું.

Exit mobile version