Site icon Gramin Today

ડેડિયાપાડા નગર ખાતે એમ્બ્યુલન્સ સેવાનું લોકાર્પણ કરાયું:

શ્રોત :  ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ડેડિયાપાડા નગર ખાતે એમ્બ્યુલન્સ આરોગ્ય લક્ષી સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું;

ધી ડેડીયાપાડા મર્કન્ટાઇલ બચત અને ધિરાણ સ. મ. લી. ડેડીયાપાડા તેમજ ધનજય શાહ, રાજુભાઈ શિમ્પિ, કેતન ભાઈ, હિતેશભાઈ દરજી, મધુભાઈ જૈન, રામકિશોર ભાઈ (ઘનશ્યામ રોડ વેઇઝ) ના સહયોગ થી આદિવાસી વિસ્તાર ના તમામ લોકો માટે ૨૪ કલાક કાર્યરત ઇમરજન્સી સેવા માટે એમ્બ્યુલન્સ સેવા નું લોકાર્પણ મહાદેવ મંદિર, ડેડિયાપાડા ખાતે રાખવા માં આવ્યું હતું . જેમાં ગામ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.અને ડેડિયાપાડા તાલુકા માં જેને પણ એમ્બ્યુલન્સ ની જરૂર પડે એ માટે મોબાઈલ નંબર પણ આપવા માં આવ્યા છે.

ધી ડેડીયાપાડા મર્કન્ટાઇલ ઓફીસ નંબર – 9726062422

વસાવા પંકજ -9925251275

ભરત વણકર -94271 63171. આ એમ્બ્યુલન્સ સેવા આદિવાસી વિસ્તાર માં આશીર્વાદ રૂપ સાબિત થશે .કોરોના મહામારી માં જે એમ્બ્યુલન્સ સેવા ની તંગી સર્જાય એ ભવિષ્ય માં આવી તકલીફ હવે આ વિસ્તાર માં ના પડે એ આશ્રય થી આ સેવા શરૂ કરવા માં આવી છે .

 

Exit mobile version