શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ઉમરપાડા રઘુવીર વસાવા
સરવણ ફોકડી ના નવાગામ તુડી માં 71માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી,
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકા ગ્રામ પંચાયત સરવણ ફોકડી ના નવાગામ તુ ડી ગામમાં ગ્રામ પંચાયતમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર માંગરોળ જી જે ગઢવી થતા ગામ પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા તા.31.8.2020.ના ના રોજ 11:00 ગામ પંચાયત સરવણ ફોકડી ના નવાગામ તુડી માં 71માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર માંગરોળ જયદીપભાઇ ગઢવી અને ફોરેસ્ટર વસંતભાઈ ગામીત, સુંદર ભાઈ ચૌધરી, કિરણભાઈ ચૌધરી, અમૃત ભાઈ માલી, દૌલતભાઈ વસાવા, બીટગાર્ડ દિવ્યેશ ભાઈ વસાવા, સેવંતીલાલ પઢીયાર, વંદનાબેન ચૌધરી, કમલેશભાઈ વસાવા, ક્લાર્ક કલ્પેશ ભાઈ ચૌધરી તેમજ સહ કર્મચારી અને સરવણ ફોક્ડી ના સરપંચ નટુભાઈ વસાવા તેમજ તાલુકા વિકાસ અધિકારી ઉમરપાડા. અતિરાગ ચપ લોત્.આઇ.એ.એસ. ઉમરપાડા તાલુકા પંચાયતના પ્રમુખ દરિયા બેન વસાવા, સુરત જિલ્લા પંચાયતના સમિતિના અધ્યક્ષ. સામ સિંગ ભાઈ વસાવા. માજી સિંચાઇ સમિતિના અધ્યક્ષ શાંતિલાલ ભાઈ વસાવા, ઉમરપાડા તાલુકાના ભાજપના મહામંત્રી અમિષ ભાઈ વસાવા. તાલુકા પંચાયત સભ્ય શ્રી નરપત ભાઈ વસાવા, તાલુકા પંચાયતના સભ્ય. કરણભાઈ વસાવા. તાલુકા પંચાયત સભ્ય ઉષાબેન વસાવા, તથા ઉમરપાડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે. ડી. ભરવાડ, એમ જ ગોંડલીયા ના સરપંચ ગુલાબભાઈ વસાવા, વાડીના માજી સરપંચ, ભુપેન્દ્રસિંહ વસાવા, ગામના વડીલો અને ગામ ના સભ્યો હાજર રહ્યા હતા સામસીંગ ભાઈ એ જણાવ્યું હતું કે ગયા જણાવ્યું હતું કે મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા ના સૂચનાથી વૃક્ષોને વધારેમાં વધારે વાવેતર કરવા અને ટ્રાઇબલ એરિયા માં વધુ આવા હાલક કરી હતી 15 થી 20 હજાર ઝાડનું વાવેતર કરી ઓક્સિજન મોટા પ્રમાણમાં મળી રહે એ માટે વધુમાં વધુ વૃક્ષો વાવો એવો સૂચન કરવામાં આવ્યું હતું જેમાં ઉમરપાડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. કેડી ભરવાડ. સાહેબે જણાવ્યું હતું કે તમામ ગામ પંચાયતના વધુમાં વધુ વાસ વાવો વાથી ઓક્સિજન મળે છે.