Site icon Gramin Today

ખોપી ગામે પાણી બાબતેના સમાચાર પ્રસિદ્ધ થતાં તંત્ર હરકતમાં આવ્યું:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

ખોપી ગામે પાણી બાબત ની સમસ્યાના અહેવાલ સમાચાર પ્રસિદ્ધ બાદ તંત્ર હરકતમાં આવ્યું: ગામ લોકોને અઠવાડિયામાં કાર્ય ચાલુ થશે તેવી લેખિતમાં બાંહેધરી આપી;

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનાં ખોપી ગામે છેલ્લા કેટલાક દિવસો થી તંત્ર સામે વિરોધ કરતા ગ્રામજનો ને આખરે તંત્ર દ્વારા અઠવાડિયા માંજ કામગીરી કરવાની બાહેધરી આપી લોકોને આશ્વાસન અપાયું, ગત તારીખ 2 જુલાઈના રોજ મીડિયા અહેવાલ થી તંત્ર હરકતમાં આવ્યું, તારીખ 5 જુલાઇના રોજ પાણી પુરવઠા વિભાગ તેમજ તલાટી ક્મ મંત્રી અને ગામના પ્રતિનિધિ દ્વારા એક મહિના માં 87 લાખની ટેન્ડર પ્રક્રિયા ને પૂર્ણ કરવા પ્રયત્ન કરીશું તેવી લેખિત બાંહેધરી આપવામાં આવી.

Exit mobile version