Site icon Gramin Today

ભારતીય જનતા પાર્ટીના આહવા મંડળની કારોબારી બેઠક ડાંગ જીલ્લા મથકના આંબેડકર ભવનમાં યોજાઈ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા

ભારતીય જનતા પાર્ટીના આહવા મંડળ કારોબારી બેઠક ડાંગ જીલ્લા મથકના આંબેડકર ભવનમાં યોજાઈ હતી,

      આહવા મંડળ કારોબારીમાં પાર્ટી પ્રમુખ દશરથભાઈ પવાર, મહામંત્રી કિશોરભાઈ ગાંવીત, રાજેશભાઈ ગામીત, હરીરામ સાવંતની અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમા આવનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય જીત થાય તે માટે કાર્યકર્તાઓને કામગીરીમાં જોડાઈ જવા આહવાન કર્યું હતું. આ બેઠકમાં મંડળ સંગઠન ના હોદ્દેદારો, મહિલા મોરચા, અનુસુચિત મોરચો, બક્ષીપંચ, લઘુમતિ મોરચાના પદાધિકારી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version