Site icon Gramin Today

ડાંગ જીલ્લામાં ટ્રાફિક સુરક્ષા જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા 

ડાંગ જિલ્લા ખાતે PSI કે. કે. ચૌધરી સાહેબ અને તેઓની ટિમ દ્વારા ટ્રાફિક સુરક્ષા અભિયાનની ઘણી મહત્વની જાણકારી આપવામાં આવી છે, જે લોકોમાં ઘણો જ પ્રભાવ પડ્યો છે અને લોકોનો સારો એવો પ્રતિસાદ પડ્યો છે લોકોમાં જાણવાની ઘણી જિજ્ઞાસા જોવા મળી છે કારણકે સારી એવી જાણકારી તેઓ દ્વારા આપવામાં આવી છે ટ્રાફિક નિયમન અંગેની ઘણી મહત્વની જાણકારી ટ્રાફિક અંગે ની આપવામાં આવી લોકો દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યું PSI કે કે ચૌધરી સાહેબ અને ટીમ દ્વારા લોકોમાં ટ્રાફિક સુરક્ષા અભિયાન ચલાવવામાં આવ્યું જેનો લોકો પર ઘણો જ સારો એવો પ્રભાવ જોવા મળ્યો અને લોકો દ્વારા પ્રસંસા કરવામાં આવી PSI કે કે ચૌધરી અને તેઓની ટીમ દ્વારા ઘણી મહત્વની સમજણ લોકોમાં આપવામાં આવી લોકો દ્વારા કે કે ચૌધરી અને ટીમની પ્રસંશા કરવામાં આવી કે લોકોને આઅવા ટ્રાફિક નિયમો અને તેને લાગતી મહત્વની જાણકારી લોકોમાં ન હતી તેની લોકોને જાણકારી મળી માટે લોકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો ટ્રાફિક નિયમો માટેની જાણકારી કે કે ચૌધરી અને તેઓની ટોમ દ્વારા જે જાણકારી આપવામાં આવી તે લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે કારણકે લોકોમાં આવીને લોકોને જાણકારી આપવી એ એક ઘણી મહત્વની અને મોટી જવાબદારીનું કામ છે,  તેઓ દ્વારા અને તેઓની ટીમ દ્વારા ઘણા બધા પ્રકારના નીતિનિયમો કહેવામાં આવ્યા અને લોકોને સમજ આપવામાં આવી અને જ્યારે  કોઈને ના સમજ પડે ત્યારે ત્યારે તેઓ 24×7 PSI કે કે ચૌધરી અને તેઓની ટીમ હર હંમેશા માટે 24 કલાક માટે પોતે અને તેઓની ટીમ પોતાની ઉપલબ્ધતા દર્શાવી છે અને પોતે અને ટીમ વતી કટિબદ્ધ છે એવું જણાવ્યું એ લોકોમાં સારો એવો પ્રતિસાદ પામ્યો છે,

તેઓ દ્વારા લોકોમાં જાગૃતિ કેળવવા અને લાવવા માટેના સલાહ અને સૂચનો આપવામાં આવ્યા જે કે કે ચૌધરી અને તેઓની ટીમને ખુબજ વંદનીય કાર્યક્રમ લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા માટે લોકો દ્વારા તેઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત લોકો દ્વારા કરવામાં આવ્યો અને PSI કે. કે.ચૌધરી ની ઉદારમત નીતિ કે લોકોના વચ્ચે આવીને આવી લોકોને સમજાવવાનો તેઓ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો તે તેઓને વંદનીય છે લોકો દ્વારા ઘણોજ આભાર વ્યક્ત કરવામાં આવ્યો જે PSI કે કે ચૌધરી સાહેબ અને તેઓની ટીમ નો આભાર ડાંગના લોકો આભાર વ્યક્ત કરી રહ્યા છે આવા PSI સાહેબ ની ડાંગ ખાતે જરૂર છે.

Exit mobile version