Site icon Gramin Today

ડાંગ જિલ્લા પંચાયતનાં બાધકામ વિભાગનાં કાર્યપાલક ઈજનેર તરીકેનો કાર્યભાર સંભાળ્યો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા 

આજરોજ ડાંગ જિલ્લા પંચાયતનાં બાધકામ વિભાગનાં કાર્યપાલક ઈજનેર ની ખાલી જગ્યાએ   રાજુભાઈ ચૌધરીએ ચાર્જ લીધો; 
ડાંગ જિલ્લા પંચાયતનાં બાધકામ કાર્યપાલક ઈજનેર ગીતાબેન પટેલની બદલી બોટાદ જિલ્લામાં થઈ છે જે ખાલી પડેલ જગ્યા પર બોટાદ જિલ્લા પચાયતનાં કાર્યપાલક ઈજનેર રાજુભાઈ બી. ચૌધરીની  નિમણુંક કરવામાં આવી છે, જેઓ આજરોજ વિધિવત રીતે પોતાનો  ચાર્જ સંભાળી લીધો છે, જેઓ અગાઊ સોનગઢ માર્ગ-મકાન નાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતાં હતાં, ત્યાંથી તેઓને બઢતી સાથે બદલી બોટાદ જિલ્લા પચાયતમાં કાર્યપાલક ઈજનેર હતાં અને હાલ ડાંગ જિલ્લા પચાયતનાં કાર્યપાલક ઈજનેર તરીકે કામગીરીનો કારભાર સંભાળશે.

Exit mobile version