Site icon Gramin Today

સુમુલ સંઘર્ષ સમન્વય સમિતિ દ્વારા મહામુહીમ રાજ્યપાલને આવેદનપત્ર!

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, પ્રેસનોટ

તાપી, ડોલવણ  ખાતે આજે સુમુલ સંઘર્ષ સમન્વય સમિતિ તાપી, દ્વારા મહામુહીમ રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ડોલવણ તાલુકા મથકે મામલતદારશ્રીને મારફત મોકલવામાં આવ્યું આવેદનપત્ર: સુમુલનો વિવાદ યથાવત છે તે વચ્ચે સુમુલ સંઘર્ષ સમન્વય સમિતિ તાપી  દ્વારા અલગ થી તાપી જીલ્લાસંઘની માંગણી સહિત અનેક માંગણીઓ સાથે ડોલવણ તાલુકા મામલતદારને સોપ્યું આવેદન:

 

Exit mobile version