Site icon Gramin Today

ભારત પ્રવાસ દરમ્યાન ડોનાલ્ડ ટ્રમ્પે પહરેલી ટાઈનો શું હતો મતલબ?

ટાઇ એ તમારા સ્વભાવ અને  સૌથી પ્રભાવશાળી સાધનોમાંનું એક છે. તેથી જ તમે હંમેશાં તમારા પસંદગીદાર ટાઇ, લકી ટાઈ  પહેરી પહોંચતા હોવ છો, જ્યારે તમે કોઈ સોદો, કરાર   બંધ (રદ)  કરાવતા હોવ અથવા છોકરીઓ છોકરાને  રુચિ બતાવવા માટે રમૂજી ને આકર્ષક રીતે ટાઇને હળવે  સ્પર્શે છે. તમારી ટાઇ એક શક્તિશાળી નિવેદન, મેસેજ  આપે છે, શું આપ જાણો છો ?  તમે કયી છબી રજૂ કરી રહ્યાં છો તે જાણવું મહત્વપૂર્ણ છે.  આપણા  દેશમાં ટાઈ પહેરવી અને ક્લરની પસંદગી વિષે એટલું જ્ઞાન નથી, જે સામે આવ્યું અને મેચ આવ્યું તે પહેરવું! એ મહ્દઅંશે સારું પણ છે, આખરે આપણે બીજાને  બતાવવા માટે ઓછું પણ શરીર ઢાંકવા પહેરીએ છીએ,  * હંમેશા અમેરિકી પ્રધાન ડોનાલ્ડ ટ્રમ્પ લાલ રંગની જ ટાઈ પહેરવાનું પસંદ કરે છે, શા માટે કોઈ બીજો કલર નહિ?  કદાચ મતલબ બીજો પણ હોય પરંતુ બોડી લેગ્વેજ નામનાં  વિષયને આપણે વધુ નથી જાણતા! આપણે જાણવું જોઈએ:

આપણે બધા જાણીએ છીએ કે પહેલી છાપ તમે જે પહેરશો તેનાથી પ્રભાવિત થઈ શકે છે. ભલે તમે  સભાન હોય કે નહીં, પણ લોકો તમારા રોજિંદા દેખાવને આધારે  ભવ્ય અને આગાદ  ધારણાઓ બનાવે છે.

Exit mobile version