Site icon Gramin Today

ભારતીય બનાવટનો વિદેશી દારૂ સહીત કુલ કિં. ૩,૫૭,૯૪૦/-નો મુદ્દામાલ જપ્ત:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ જીલ્લા બ્યુરો ચીફ સુનીતા રજવાડી.

ભરૂચ પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ સહીત કુલ કિં. ૩,૫૭,૯૪૦/-નો મુદ્દામાલ કર્યો જપ્ત:

: 

ભરૂચ, તા.૨૧ પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચડુાસમા સાહબે વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધીક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહબે ના ઓએ પ્રોહી ડ્રાઇવ દરમ્યાિન પ્રોહી પ્રવુત્તિઓ ઉપર સતત વોચ રાખી ગુના શોધી કાઢવા આપેલ સુચના આધારે ઇન્સપેક્ટર શ્રી જે.એન.ઝાલા ના ઓએ તાબાના અધીકારી/પોલીસ માણસોને મોટા નામચીન બટુલેગરોની હાલની પ્રવુત્તિ ઉપર નજર રાખી ગણનપાત્ર કેસો શોધી કાઢવા માર્ગદર્શન આપી અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ છે જે પૈકી એ.એસ.ચૌહાણ પો.સ.ઇ. એલ.સી.બી.ની ટીમ ભરુચ વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગમા હતી તે  દરમ્યાન મળેલ બાતમી આધારે જી.આઇ.ડી.સી.ફેઝ-૧ મા પ્લોટ નં ૯૯ મા આવેલ શ્રીલક્ષ્મી મોટર્સ અતલુ શક્તીના શો-રૂમ કમ્પાઉન્ડ થી બે આરોપી તથા અતલુ થ્રી વ્હીલર ટેમ્પો તથા ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ની બોટલ નંગ-૫૬૬ સાથે મળી કુલ મદ્દુામાલ કિં.રૂ ૩,૫૭,૯૪૦/-સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ગુનો નોધી આગળની કાર્યવાહી કરવા ભરુચ શહરે સી ડીવીઝન  પો.સ્ટેમા સોપવામા આવેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ: 
(૧)તરુણકુમાર ઓમપ્રકશભાઇ અગ્રવાલ હાલ રહે .સર્વેશ્વનગર સાઇમંદિર સામે ઝાડેશ્વર રોડ ભરુચ  મૂળ.રહેવાસી ભોપાલસાગર આદર્શ નગર થાના ભોપાલસાગર ,જી.ચીતોડ રાજસ્થાન
(૨) સુનીલકુમાર જીવતંસિંહ પરમાર હાલ રહે.ભરુચ જી.આઇ.ડી.સી.મા ઝાલા પેકીંગ કંપનીની રૂમમા મૂળ.રહેવાસી ઇટવાડ આંકડીયુફળીયુ તા.સાવલી જી.વડોદરા
વોન્ટેડ આરોપીઓના નામ-
(૧)સોયેબ સલીમ મેમણ રહે ઈશાપુર બંબાખાના, ભરુચ
(૨) એઝાઝ કાલું ભાઈ શેખ ,રહે લાલબજાર પાસે ભરુચ

Exit mobile version