Site icon Gramin Today

નર્મદા જિલ્લાના ૫ જેટલા પોલિસ અધિકારીઓની સામુહિક બદલી: પોલીસ બેડામાં ચર્ચાનો વિષય:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

નર્મદા જિલ્લાના પોલિસવડા હિમકરસિંહ દ્વારા  ૫ જેટલા પોલિસ અધિકારીઓની સામુહિક આંતરિક બદલી કરવામાં આવી હતી;

કોની થઇ બદલી?

એ.એસ.વસાવા હાલ પો.સ.ઇ ગરુડેશ્વર થી પો.સ.ઇ આમલેથા.

એસ.ડી પટેલ હાલ પો.સ.ઇ આમલેથા થી પો.સ.ઇ કેવડીયા ટ્રાફિક પો.સ્ટે અટેચ કેવડીયા પો.સ્ટેશન.

એમ.આઈ.સેખ હાલ પો.સ.ઇ કેવડીયા ટ્રાફિક પો.સ્ટે થી પો.સ.ઇ ગરુડેશ્વર પો.સ્ટેશન.

એ,આર ડામોર પો.સ.ઇ ડેડીયાપાડા થી પો.સ.ઇ કેવડીયા ટ્રાફિક પો.સ્ટેશન.

એચ.વી.તડવી પો.સ.ઇ એસ.ઓ.જી  શાખા થી ફર્સ્ટ પો.સ.ઇ ડેડીયાપાડા

પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા જિલ્લાના પોલિસવડા હિમકરસિંહે તા ૧૧/૦૬/૨૦૨૧ ના રોજ જિલ્લા ના ૫ જેટલા અધિકારી ની સામુહિક બદલી કરવાનો હુકમ કરેલ હતો જેથી કરીને પોલિસ બેડા માં ચર્ચા નો વિષય બનેલ હતો જેમાં એ.એસ.વસાવા હાલ પો.સ.ઇ ગરુડેશ્વર થી પો.સ.ઇ આમલેથા, એસ.ડી પટેલ હાલ પો.સ.ઇ આમલેથા થી પો.સ.ઇ કેવડીયા ટ્રાફિક પો.સ્ટે અટેચ કેવડીયા પો.સ્ટે, એમ.આઈ.સેખ હાલ પો.સ.ઇ કેવડીયા ટ્રાફિક પો.સ્ટે થી પો.સ.ઇ ગરુડેશ્વર પો.સ્ટે, એ,આર ડામોર પો.સ.ઇ ડેડીયાપાડા થી પો.સ.ઇ કેવડીયા ટ્રાફિક પો.સ્ટે,એચ.વી.તડવી પો.સ.ઇ એસ.ઓ.જે શાખા થી ફર્સ્ટ પો.સ.ઇ ડેડીયાપાડા માં કરવામાં આવી હતી આમ એક સાથે ૫ જિલ્લા ના અધિકારીની સામુહિક આંતરિક  બદલી થતા પોલિસ બેડા માં ચર્ચાએ જોર પકડ્યું  છે.

Exit mobile version