Site icon Gramin Today

‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું સંબોધન..

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં પત્ની સાથે namste tramp દીકરી ઇવાન્કા ટ્રમ્પ પણ અમદાવાદ પહોંચ્યાં છે.

ટ્રમ્પના સ્વાગત માટે અમદાવાદમાં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમને ઍરપૉર્ટ પર આવકાર આપ્યો છે.

નરેન્દ્ર મોદી ડોનાલ્ડ ટ્રમ્પને ભેટી પડ્યા હતા અને હાજર મહાનુભાવોનો પરિચય કરાવ્યો હતો.

ઍરપૉર્ટથી ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ટ્રમ્પ-મોદીનો રોડ શો શરૂ થયો હતો અને તેમણે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણના અંશો

Exit mobile version