તાપી જીલ્લાનાં સોનગઢ પોખરણ ખાતે થયો ગોઝારો ત્રિપલ અકસ્માત થયો, એસટી બસ અને ટ્રક,જીપ વચ્ચે થયો ગોઝારો અકસ્માતની ઘટના સ્થળે સ્થાનિકો તત્કાલીન દોડી જતા લોકોનું કર્યું રેસ્ક્યુ આ અકસ્માતમાં અનેક લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા, તંત્ર દ્વારા હાલ બચાવ કાર્ય ચાલુ, ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર કેન્દ્ર સોનગઢ ખાતે અને ગંભીર ઘાયલો ને વ્યારા સ્થિત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, ગાડીઓની હાલત જોતા અકસ્માત કેટલું ગોઝારું થયું છે તેની કલ્પના કરી શકાય છે, ઘટના સ્થળે ૧૦ લોકોએ પોતાના જીવ ગુમાવ્યાની આશંકા સેવવામાં આવી રહી છે, પ્રાપ્ત માહિતી મુજબ બસ કુશલગડ થી ઉકાઈ જઈ રહી હતી, સમગ્ર ઘટનાથી તાપીમાં શોકની લાગણી..