Site icon Gramin Today

ગુજરાતમાં કોરોના ‘દેહ્સત’ કરતાં જાગૃતિ તથા સાવચેતીને મહત્વ!

“નજર હટી કે દુર્ઘટના ઘટી” સાચાં અર્થમાં ગુજરાત સરકારે કોરોના વાયરસ સામે લડવા લીધાં સાવચેતીનાં પગલાં, એવાં કર્યા નિર્ણય કે ગુજરાતમાં  જાહેર જગ્યાઓએ થુંકવા પર લગાવ્યો ૫૦૦ રૂ.નો દંડ

રાજ્ય સરકાર દ્વારા covid-19  એપીડેમિક એક્ટ-૧૮૯૭ અંતર્ગત બહાર પાડ્યું જાહેરનામું

!

બોલીવુડમાં પણ જોવાં મળ્યો  કોરોના ઈફેક્ટસ  બદ્શાહ અમિતાભ બચ્ચને ટ્વીટર દ્વારા કર્યો મેસેજ કે ફેન થયા નારાજ લખ્યું હવે પછી કોરોના લીધે ફેન્સને રવિવારે જલસામાં ન આવવા અને હું લોકોને મળીસ નહિ, માટે મારાં નિવાસ્થાને  “જલસા” માં ન આવવા કરી વિનંતી, મુંબઈ જુહુ ખાતેનાં જલસામાં મહાનાયકને જોવાં હાજારોની ભીડ એકત્ર મળે છે, વર્ષોથી ચાહકોને મળી અભિવાદન આપે છે, રેગ્યુલર ૫ કલાકે એક ઝલક મેળવવા ભેગાં થઇ જાય છે, અને બચ્ચન પરિવાર સામે આવતાં જ લોકો ચિચ્યારી પાડવા લાગે છે, અને આખો રોડ ચક્કાજામ થઇ જાય છે, જેથી ભીડ કંટ્રોલ કરવાં ખાનગી સિક્યુરીટી અને  સ્થાનિક પોલીસ મદદે દોડી આવે છે,

 

 

Exit mobile version