Site icon Gramin Today

પારસી ટેકરા ખાતે પુલ પર તૈયાર કરવામાં આવી રહેલો સેન્ટીંગનો સામાન પુરનાં પાણીમાં ખેંચાયો;

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ,  નર્મદા સર્જનકુમાર

ડેડીયાપાડામાં ભારે વરસાદ ને કારણે રાત્રે ભારે વરસાદના પગલે પારકી ટેકરા ખાતે બની રહેલા નવા પુલ પર તૈયાર કરવામાં આવી રહેલો સેન્ટીંગ નો સામાન ધોધમાર વરસાદ ને કારણે આવેલા પૂરના પાણી સાથે ખેચાઈ ગયો હતો, જેથી સ્થાનિક કોન્ટ્રાક્ટને ખૂબ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો, વાતાવરણ માં અચાનક પલટો આવતાં કમોસમી વરસાદના કારણે લો પ્રેસર સર્જાતા વાવાઝોડા સાથે લગભગ રાત્રિના એક વાગ્યાથી શરૂ થયેલો વરસાદ સવારે સાડા ચાર વાગે બંધ થયો હતો, જે દરમિયાન વીજળી પણ ડુલ થઇ હતી, કમોસમી વરસાદના પગલે ભારે નુકસાન થયું હતું.

Exit mobile version