તાપી જીલ્લાનાં બામણામાળ ગામે વિશ્વવાણી સંસ્થા દ્વારા સંંચાલિત કોટવાળીયા ફળિયામાં ગેરકાયદે ચર્ચ તોડી પડાયુ., ગામ લોકોએ કર્યો હતો વિરોધ, તાપી જીલ્લા નાયબ કલેકટરની હાજરીમાં જીલ્લાનાં બે ગામોમાં ગેરકાયદેસર ચર્ચોનુ દબાણ કરાયું દુર, બામણામાળ અને મગરકુઈ ગામે ગેરકાયદે દબાણ દુર કરાતા સમગ્ર ખ્રિસ્તી સમાજમાં ભારે રોષ.,